નાના ભૂલકાઓને ગમ્મત સાથે જ્ઞાન આપવાના આ પવિત્ર વ્યવસાય થકી આ મંડળ દ્વારા ચલાવાતા શિક્ષણ સેવા યજ્ઞ ના સહભાગી સહયાત્રી થવા બદલ હું ગૌરવ અનુભવું છું. નાના ભૂલકાઓને કેળવણી આપવા માટે સમાજે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તેને કાયમ રાખવા માટે આ સંસ્થા અને અમો હંમેશા તત્પર રહીશું.
Copyright © Swastik Shaikshnik Sankul, Palanpur. All rights reserved.| Designed & Developed By : Swastik Team & pCube Software Solution