શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત શ્રી. કે.કે. ગોઠી હાઇસ્કુલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય સ્થાને મારી વરણી થતા મને આ શૈક્ષણિક સેવા યજ્ઞ માં સહભાગી થવાનો અવસર મળતા હું આનંદ ની લાગણી અનુભવું છું. આ શિક્ષણ સેવા યજ્ઞ ને સફળ બનાવવા માટે મારાથી બનતા તમામ પ્રયત્નો કરવા હું હંમેશા તત્પર રહીશ.
આ શાળા એ તેની શૈક્ષણિક સેવા દ્વારા સમાજ અને દેશને ગૌરવ આપનાર પ્રતિભાશાળી વેક્તિઓ ઓ આપી સમાજ સેવાનું ઉમદા કાર્ય કર્યું છે. તે બદલ વંદન સહ અભિનંદન પાઠવું છું.
શાળા ના વિદ્યાર્થીઓ આ સંસ્થામાંથી જ્ઞાન, કેળવણી, સંસ્કાર અને નીતિ નાં પાઠ સીખી રાષ્ટ્ર ના વિકાસ માં સહભાગી થઇ પોતાનું સુખમય જીવન પસાર કરે તેવી સુભ્કામનાઓ પાઠવું છું.
Copyright © Swastik Shaikshnik Sankul, Palanpur. All rights reserved.| Designed & Developed By : Swastik Team & pCube Software Solution